ગુજરાત પોલીસ દ્વારા 8 હજાર વિવિધ જગ્યાઓ પર આવસે ભરતી

પોલીસ બનવાનું સપનું જોતા હજારો ઉમેદવારો માટે ખુશ ખબર ટૂંક સમય માં આવસે પોલીસની ભરતી

હર્ષ સંઘવીએ બજેટ સત્રમાં આના વિશે આપી છે માહિતી

Harsh Sanghavi Social Media

PSI, ASI, LRD, SRP અને જેલ સિપાઈની હથિયારી અને બિન હથિયારી જગ્યાઓ પર આવશે ભરતી

કોસ્ટેબલની 6324 જગ્યાઓ, બિન હથીયારી PSI 325 જગ્યાઓ

જેલ સિપાહી પૂરૂષ 678 જ્યારે 75 મહિલાઓની જગયાઓ પર ભરતી પ્રક્રિયા થશે

આં ભરતી માટે પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ઉનાળું વેકેશન પછી કરવામાં આવશે.

નવા માપદંડ અને નવી નીતિઓ દ્વારા વર્ષ 2023 માં ટોટલ 8 હજાર યુવાનોને ગુજરાત પોલીસ આપશે નોકરી.

વધુ માહિતી માટે નીચે આપેલ લિન્ક ઓપન કરો