PM યસસ્વી સ્કોલરશિપ 2023, ધોરણ 9 થી 12 ના વીધ્યાર્થીઓને મળશે 1 લાખ 25 હજાર ની સહાય, ફોર્મ ભરો

PM યસસ્વી સ્કોલરશિપ 2023 : PM YASASVI સ્કોલરશિપ 2023 માટે વર્ગ 9 અને ધોરણ 11 માં અભ્યાસ કરતા OBC, EBC અને DNT કેટેગરીના ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદ કરાયેલ ઉમેદવારોને Rs. 75,000 થી Rs. 1,25,000 પ્રતિ વર્ષ મળશે. યસસ્વી પ્રવેશ પરીક્ષા 2023 લાગુ કરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે.

પીએમ યસસ્વી-2023: અરજી કરવાની છેલ્લી તારીખ 17.08.2023 સુધી લંબાવવામાં આવી છે.

PM યસસ્વી સ્કોલરશિપ 2023

યોજનાનુ નામ પીએમ યસસ્વી શિષ્યવૃત્તિ
પસંદગી પ્રક્રિયા યસસ્વી પ્રવેશ પરીક્ષા
અરજી શરૂ કરવાની તારીખ 11.07.2023
અરજી કરવાની છેલ્લી તારીખ 10.08.2023 17.08.2023
યસસ્વી પ્રવેશ તારીખ 29 સપ્ટેમ્બર 2023
પરીક્ષા પદ્ધતિ ઑફલાઇન (પેન-પેપર મોડ)
ઓફિસિયલ વેબસાઇટ https://socialjustice.ov.in/
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

સહાયનું ધોરણ

  • ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ ને 75,000/-
  • ધોરણ 11 અને 12 અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ 1,25,000/-

PM YASASVI સ્કોલરશિપ કોને મળવા પાત્ર છે

  • અન્ય પછાત વર્ગ (OBC),
  • આર્થિક રીતે પછાત વર્ગ (EBC)
  • બિન-સૂચિત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ (DNT/S-NT)
PM%20scloarship

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા નિચે મુજબ હોવી જોઇએ.

  • અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઇએ.
  • OBC/EBC/DNT વિધ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા પાત્ર હશે.
  • PM યશસ્વી યોજના 2022 માટેના અરજદારોએ 2022 ના સત્રમાં ધોરણ 10ની પરીક્ષામાં બેસવા માટે આઠમા ધોરણ પૂર્ણ કર્યા હોવા જોઇએ.
  • ધોરણ 9 અને 11માં ભણતા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના હેઠળ અરજદારના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • ધોરણ 9 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ 1લી એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયો હોવો જોઈએ.
  • ધોરણ 11 માટે અરજી કરનારા વિદ્યાર્થીઓનો જન્મ 1લી એપ્રિલ 2004થી 31મી માર્ચ 2008ની વચ્ચે થયો હોવો જોઇએ.

PM YASASVI સ્કોલરશિપ ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ

  • ફોટો
  • ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
  • ધો.10 11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે)
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • આધાર કાર્ડ
  • LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

PM YASASVI સ્કોલરશિપ પરીક્ષા પેટર્ન

  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
    કુલ 300 ગુણની પરીક્ષા હશે અને સમયગાળો 3 કલાકનો રહેશે.

PM YASASVI સ્કોલરશિપ માટે કેવી રીતે અરજી કરવી

  • NTA સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો https://yet.nta.ac.in/
  • નીચે સ્ક્રોલ કરો અને “અહીં નવા ઉમેદવાર નોંધણી” બટન પર ક્લિક કરો
  • હવે YASASVI 2023 નું માહિતી બુલેટિન ડાઉનલોડ કરો અને વાંચો
  • હવે, નોંધણી માટે અરજી ભરો.
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી ઉમેદવારે અરજી ફોર્મ ભરવાની જરૂર છે.
  • એકવાર અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.

મહત્વપૂર્ણ લિંક

બુકલેટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો
લોગીન માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!