ચેક કરો તમારા ખાતામાં ₹2000 નો હપ્તો જમાં થયો કે નહિ?

PM કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો ને વાર્ષિક 6000 ની સહાય આપવામાં આવે છે, એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતો ના ખાતામાં જમા થાય છે. હવે સરકાર દ્વારા એક યાદી મૂકવામાં આવી છે, જેમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો. તમારા ખાતામાં હપ્તો જમાં થયો કે નહિ તે ચેક કરો.

તમારા ખાતાનું સ્ટેટ્સ ચેક કઈ રીતે કરવું

તમારા ખાતામાં હપ્તો જમાં થયો કે નહિ તે નીચે આપેલ સ્ટેપ મુજબ ચેક કરો.

  1. સૌથી પહેલાં, આ લિંક https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx પર ક્લિક કરીને ઓપન કરો
  2. ત્યાર બાદ, રજિસ્ટ્રેશન નંબર અને કેપચા કોડ દાખલ કરો
  3. પછી, Get Data બટન પર ક્લિક કરો.
  4. બસ આટલું કર્યા પછી, તમારી વ્યક્તિગત સંપૂર્ણ માહિતી બતાવશે.

રજિસ્ટ્રેશન નંબર કઈ રીતે જાણવો?

  1. સૌથી પહેલા આ લિંક https://pmkisan.gov.in/KnowYour_Registration.aspx પર ક્લિક કરો
  2. ત્યાં, મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરો. ( રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો)
  3. હવે, કેપચા કોડ દાખલ કરીને GET Mobile OTP બટન પર ક્લિક કરો (નોંધ: Ekyc કરેલ નહિ તોય તો OTP નહિ આવે) ekyc કરવા અહીં ક્લિક કરો
  4. પછી OTP દાખલ કરીને GET Detail બટન પર ક્લિક કરો.
  5. બસ આટલું કર્યા પછી, ત્યાં તમને તમારા નામ આગળ 11 અંક નો રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે (જેમ કે, GJ**********)

આ પણ વાંચો : આ યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો 

આ પણ વાંચો : શું તમારા ખાતામાં ₹2000 નથી આવતા? કોનો સંપર્ક કરવો?

આ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું

 

Leave a Comment