GDS Result 2024 | ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જ 44,228 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓછામાં ઓછાં 10 ધોરણ પાસ હોય તેવા લોકો ફોર્મ ભરવા માટે લાયક હતા.
અત્યારે જ આ ભરતીનું મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ મેરીટ લિસ્ટમાં જે પણ લોકો આ ભરતી દ્વારા નોકરી માટે લાયક છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે.
GDS Result 2024 | ગ્રામીણ ડાક સેવક પરિણામ 2024
ભરતી બોર્ડનું નામ:
ભારતીય ટપાલ વિભાગ
પોસ્ટનું નામ:
ગ્રામીણ ડાક સેવક
કુલ જગ્યાઓ
44228
એપ્લિકેશન મોડ:
ઓનલાઇન
નોકરી સ્થળ:
સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર:
સરકારી
લીસ્ટમાં તમારું નામ કઈ રીતે ચેક કરવું? | How to Check GDS Result 2024?
સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટની ઓફિસિયલ વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જાઓ.
“Candidate’s Corner” પર લૉગ ઇન કર્યા પછી મેરિટ લિસ્ટની જાહેરાતો માટેનો વિભાગ શોધો.
ડ્રોપડાઉન મેનૂમાંથી તમારું રાજ્ય અને પોસ્ટલ સર્કલ પસંદ કરો.
PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે મેરિટ લિસ્ટ લિંક પર ક્લિક કરો.
પીડીએફ ખોલો અને તમારું નામ અથવા રોલ નંબર શોધવા માટે સર્ચ ફંક્શન (Ctrl+F) નો ઉપયોગ કરો અથવા મેન્યુઅલી સૂચિમાંથી સ્ક્રોલ કરો.
ક્યા રાજ્યમાં કેટલી જગ્યાઓ પર ભરતી થશે? | GDS Result 2024
Sir 2list kab ayega kya 60% selection ho sakta he