Apple નો iPhone ખરીદવો છે પણ તમારા બજેટમાં નથી. તો અમે તમારા માટે Mobile Finance ની એક જોરદાર ઓફર વિશે જણાવીશું. જેમાં તમે Mobile Finance Company દ્વારા 0 ડાઉન પેમેન્ટ અને 0% Finance EMI વગર, તમારા બજેટમાં આરામથી Iphone ખરીદી શકો છો.
શું છે Iphone ની કિંમત?
હાલમાં આઇફોનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આઇફોન ખરીદવા માંગો છો. પરંતુ તેની હાલની કિંમત 50 હજારથી 1 લાખ 50 હજાર સુધીની છે. દરેક માટે આટલા રૂપિયા ખર્ચવા સરળ નથી. અહીં તમે Flipkart અને Amazon પર દરેક Iphone ની કિંમત જોઈ શકો છો.
અહીં, અમે Bajaj Mobile Finance ની એક ઓફર વિશે જણાવીશું : Bajaj Finance Vanilla Scheme
બજાજ ફાઇનાન્સ વેનીલા સ્કીમ
Bajaj Mobile Finance દ્વારા વેનીલા સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ નથી. આ સ્કીમ દ્વારા તમે આઇફોનનું Mobile Finance કરાવી શકો છો. જેના માટે તમારી પાસે જૂનું bajaj finance નું કાર્ડ હોવું જોઈએ અને કાર્ડ ની લિમિટ પણ વધુ હોવી જોઈએ. જે તમે કોઈ પણ Mobile Finance કરતી દુકાનમાં ચેક કરાવી શકો છો. જો તમારી લિમિટ સારી હશે તો તમે Bajaj Mobile Finance થી iphone ખરીદી શકો છો એ પણ 0 ડાઉન પેમેન્ટ અને 0% EMI થી.
જો તમારી પાસે જૂનું કાર્ડ નથી અથવા કાર્ડ લિમિટ વધારે નથી તો બીજી રીત છે જે ઓફિશિયલ નથી, પરંતુ જો દુકાનદાર તમને બીજા મોબાઈલ પર Mobile Finance આપે અને તે મોબાઈલને બદલે તે જ કિંમતનો આઈફોન આપી શકે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન : હું bajaj emi card ક્યાંથી મેળવી શકું?
જવાબ : તમે bajaj emi card નજીકની Mobile Finance દુકાન પરથી મેળવી શકો છો.
પ્રશ્ન : bajaj emi card નો ફાઈલ ચાર્જ શું છે?
જવાબ : 1000 થી 1200 રૂપિયા