NICL Assistant Recruitment 2024 માટે આવી જાહેરાત: 500 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ શરૂ

NICL Assistant Recruitment 2024: નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) દ્વારા 500 સહાયકની ભરતી માટે 22 ઓક્ટોબર 2024ના રોજ જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઑનલાઇન અરજી 24 ઓક્ટોબર 2024 થી 11 નવેમ્બર 2024 સુધી એપ્લાય કરી શકાશે. લાયક ઉમેદવારો NICL સહાયક જગ્યાઓ માટે વેબસાઇટ nationalinsurance.nic.co.in પરથી અરજી કરી શકશે.

આ પણ વાંચો : Coal India MT Recruitment 2024 : 640+ જગ્યાઓ માટે ભરતી, આ રીતે ભરો ફોર્મ

NICL Assistant Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખો

જાહેરાત તારીખ22 ઓક્ટોબર 2024
ઑનલાઇન અરજી શરૂ24 ઓક્ટોબર 2024
છેલ્લી તારીખ11 નવેમ્બર 2024
Phase-I પરીક્ષા તારીખ30 નવેમ્બર 2024
Phase-II પરીક્ષા તારીખ28 ડિસેમ્બર 2024

NICL Assistant Recruitment 2024 ફી

વર્ગઅરજી ફી
જનરલ, ઈડબલ્યુએસ, ઓબીસીરૂ. 850/-
એસસી, એસટી, પીડબલ્યુડી, ઇએસએમરૂ. 100/-
પેમેન્ટ મોડઑનલાઇન

NICL Assistant Recruitment 2024 ખાલી જગ્યાઓ અને લાયકાત

ઉંમર મર્યાદા: 21 થી 30 વર્ષ

પોસ્ટનું નામખાલી જગ્યાઓશૈક્ષણિક લાયકાત
સહાયક500ગ્રેજ્યુએટ + સ્થાનિક ભાષાનું જ્ઞાન

NICL Assistant Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

NICL Assistant Recruitment 2024 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કા શામેલ છે:

  1. Phase-I લેખિત પરીક્ષા
  2. Phase-II લેખિત પરીક્ષા
  3. પ્રદેશીય ભાષા પરીક્ષા
  4. દસ્તાવેજ ચકાસણી
  5. તબીબી પરીક્ષા

આ પણ વાંચો : Union Bank of India LBO Recruitment 2024 : 1500 Probationary Officer (LBO) માટે નવી ભરતી, લાયકાત જાણો

NICL Assistant Recruitment 2024 નોટિફિકેશન અને અરજી લિંક

ખાલી જગ્યા સુધારોસુધારો
નોટિફિકેશન પીડીએફનોટિફિકેશન
ઑનલાઇન ફોર્મઅરજી કરો
અધિકારીક વેબસાઈટNICL

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!