200 MP કેમેરા સાથે આવી રહ્યો છે Nokia N8 5G ફોન, કિંમત પણ છે ખુબ જ ઓછી

Nokia N8 5G | તાજેતરમાં મળતી માહિતી અનુસાર નોકિયા પોતાનો નવો મોબાઈલ લોન્ચ કરવા જઈ રહી છે. આ મોબાઈલનું મોડેલ નામ Nokia N8 5G છે. આ મોબાઈલમાં નોકિયાએ ઘણા દમદાર ફીચર્સ પણ આપ્યા છે. જે મિત્રો નવો મોબાઈલ લેવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે.

200MP કેમેરા ધરાવતો આ મોબાઈલ અત્યારે વધતી જતી 5G મોબાઈલની માંગને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા લોન્ચ થવા જઈ રહ્યો છે.

Nokia N8 5G મૈન હાઇલાઈટ

ફીચરવિગતો
ડિસ્પ્લે6.7 ઇંચ Amoled Display (1080 x 2400 પિક્સલ)
Display ProtectionGorilla Glass Victus 5
રિફ્રેશ રેટ120 Hz
કેમેરા200MP + 10MP + 10MP Triple Rear Camera
ફ્રન્ટ કેમેરા20MP
ઓપરેટિંગ સિસ્ટમAndroid v14
પ્રોસેસરOcta Core Processor
RAM8GB, 12GB
સ્ટોરેજ128GB, 256GB
કનેક્ટિવિટી5G, 4G, VoLTE, Bluetooth v5.3, WiFi, USB-C v2.0
બેટરી5000 mAh (67W ફાસ્ટ ચાર્જિંગ)
સ્પીકરDolby Stereo Speakers
ફિંગરપ્રિન્ટIn Display
ઓપરેટિંગ સિસ્ટમAndroid v14

Nokia N8 Camera

આ નવા Nokia N8 સ્માર્ટફોનમાં 3 Rear કેમેરા છે. જયારે એક Front સેલ્ફી કેમેરા પણ આપેલો છે. Rear કેમેરામાં 200MP + 10MP + 10MP એમ ત્રણ કેમેરાનું સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે દમદાર 20MP નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Nokia N8 5G Display

આ ફોનમાં એકદમદાર Amoled ડિસ્પ્લે આપેલી છે. વાત કરીએ ડિસ્પ્લે સાઈઝની તો 6.7 inch ની આ ડિસ્પ્લેમાં 1080× 2400 px નું રેગ્યુલેશન ધરાવે છે. 20:9 નો ડિસ્પ્લે રેશિયો અને 393 ppi density ધરાવે છે.

Nokia N8 5G Battery

જો વાત કરીએ Nokia N8 5G ફોનની બેટરી વિશે તો આ ફોનમાં આવે છે 5000mAh ની બેટરી. જે સામાન્ય વપરાશમાં એક દિવસ આરામથી ચાલી જશે.

Nokia N8 Processor

આ ફોનમાં આવેલ Qualcomm SM6225 Snapdragon 680 Octa Core Processor આ ફોન ની પ્રોસેસીંગ સ્પીડને ઘણી જ વધારી દે છે. High Game અને High Quality વીડિયો પ્લેમાં પણ આ ફોન દમદાર પર્ફોર્મ કરે છે.

Nokia N8 5G ની કિંમત

કંપની દ્વારા હજુ સુધી આ ફોનની કિંમત અને લૉન્ચ તારીખ વિશે કોઈ ઓફિસિયલ અપડેટ આપવામાં આવી નથી.

Leave a Comment