PM કિસાન યોજના ₹2000 મેળવવા માટે કરવી પડશે ekyc, જાણો કેવી રીતે કરશો ekyc

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય ખેડૂતોના લાભ માટે શરૂ કરવામાં આવી છે. અયોગ્ય લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે તેવા લોકોને અટકાવવા માટે સરકારે eKYC ફરજિયાત કરેલ છે. જે ખેડૂત eKYc નઇ કરાવે તે ખેડૂતના ખાતામાં 2000નો હપ્તો જમા કરવામાં નહિ આવે. e KYC કરવી ખૂબ જ સરળ છે, તમે જાતે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો.

PM Kisan e-kyc કેવી રીતે કરવી ?

PM Kisan e-kyc કરવા માટે નીચેના પગલાં અનુસરો.

  1. સૌપ્રથમ PM કિસાન ની વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  2. ત્યાં ekyc ઓપ્શન પર ક્લિક કરો
  3. પછી તમારો આધારકાર્ડ નંબર નાખો અને Search બટન પર ક્લિક કરો.
  4. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર OTP આવશે.
  5. આ OTP નાખશો એટલે તમારી ekyc પૂર્ણ થઈ જશે.

અન્ય માહિતી

PM Kisan e-kyc કેવી રીતે કરવી તે વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

1 thought on “PM કિસાન યોજના ₹2000 મેળવવા માટે કરવી પડશે ekyc, જાણો કેવી રીતે કરશો ekyc”

Leave a Comment