Union Bank of India LBO Recruitment 2024: Union Bank of India (UBI) એ 1500 લોકલ બેંક ઓફિસરો (LBO) ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. Union Bank LBO ની આ જાહેરાત 23 ઓક્ટોબર 2024 ના રોજ કરવામાં આવી છે અને 24 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. લાયક ઉમેદવારો વેબસાઈટ unionbankofindia.co.in પરથી અરજી કરી શકશે.
આ પણ વાંચો : Coal India MT Recruitment 2024 : 640+ જગ્યાઓ માટે ભરતી, આ રીતે ભરો ફોર્મ
Union Bank of India LBO Recruitment 2024 અગત્યની તારીખો
પ્રકાશન તારીખ | 23 ઓક્ટોબર 2024 |
અરજી શરુ થવાની તારીખ | 24 ઓક્ટોબર 2024 |
અરજીની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2024 |
પરીક્ષા તારીખ | ટુંક સમયમા જાહેર થશે |
Union Bank of India LBO Recruitment 2024 ફી
વર્ગ | ફી |
---|---|
જનરલ, EWS, OBC | Rs. 850/- |
SC, ST, PWD | Rs. 175/- |
ચુકવણી રીત | ઓનલાઈન |
Union Bank of India LBO Recruitment 2024 જગ્યા, લાયકાત અને વય મર્યાદા
વય મર્યાદા: Union Bank of India LBO Recruitment 2024 માટેની વય મર્યાદા 20-30 વર્ષ છે. લાયકાતગત તારીખ 01.10.2024 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે.
જગ્યાનું નામ | જગ્યાઓ | લાયકાત |
---|---|---|
લોકલ બેંક ઓફિસર (LBO) | 1500 | કોઈપણ સ્નાતક |
Union Bank of India LBO Recruitment 2024 પસંદગી પ્રક્રિયા
Union Bank of India LBO Recruitment 2024 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- લખિત પરીક્ષા
- મુલાકાત (Interview)
- સ્થાનિક ભાષા પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ પરીક્ષણ
Union Bank of India LBO Recruitment 2024 અરજી લિંક અને નોટિફિકેશન
Union Bank of India LBO Recruitment 2024 નોટિસ | અહી ક્લિક કરો |
Union Bank of India LBO નોટિફિકેશન PDF | અહી ક્લિક કરો |
Union Bank of India ઓનલાઈન ફોર્મ (24.10.2024 થી) | અહી ક્લિક કરો |
Union Bank of India અધિકૃત વેબસાઈટ | Union Bank |