RMC Recruitment 2025: રાજકોટ મહાનગર પાલિકા ભરતી 42 જગ્યાઓ માટે આવી ભરતી

RMC Recruitment 2025: શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો અમે લાવ્યા છીએ રાજકોટ મહાનગર પાલિકા (RMC) દ્વારા જાહેર થયેલી નવી ભરતીની માહિતી. આ ભરતી અંતર્ગત કુલ 42 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે, અને મહત્વપૂર્ણ તારીખો તથા ફી જેવી વિગતો નીચે આપેલી છે.

આ ભરતી માટે અરજીઓ 18 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025 છે. અરજી કરતા પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું ન ભૂલશો.

RMC Recruitment 2025

સંસ્થારાજકોટ મહાનગર પાલિકા (RMC)
પોસ્ટનું નામડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર (ફાયર)
કુલ જગ્યા42
અરજી કરવાની રીતઓનલાઇન

મહત્વપૂર્ણ તારીખો

વિગતતારીખ
અરજી શરૂ થવાની તારીખ18 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ1 ફેબ્રુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ1 ફેબ્રુઆરી 2025

જગ્યાઓ

પોસ્ટનું નામપોસ્ટની સંખ્યા
ડિવિઝનલ ઓફિસર
સ્ટેશન ઓફિસર
સબ ઓફિસર (ફાયર)

અરજી ફી

કેટેગરીફી
જનરલ₹500
અન્ય₹250

જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો
  • લાયકાત મુજબની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

અરજી કઈ રીતે કરવી?

RMC ની આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ છે. નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ

અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
હાલમાં ચાલી રહેલી ભરતીઓ:Click Here

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!