તમારા ફોનમાં જેનો કોલ આવશે તેનું નામ બોલશે આ એપ્લિકશન, હાલ જ ઇન્સ્ટોલ કરો

આધુનિક સમયમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો છે, રોજ નવી ટેક્નોલોજી આવી રહી છે. Google Play Store દ્વારા એક મજાની Apps આવી છે, જેમાં ગજબ ના features એડ કરવામાં આવેલ છે. જેમ કે, તમારા ફોનમાં જેનો કોલ આવશે તેનું નામ બોલશે, જેથી તમારે વારમ વાર ફોન જોવાની જરૂર નથી. બસ! આ એપ્લિકશન હાલ જ ઇન્સ્ટોલ કરો.

કોલર નેમ એનાઉન્સર Apps

કોલર નેમ એનાઉન્સર Apps અંગેની વિશેષતાઓ નીચે મુજબ આપેલી છે જે વાંચી લેવી;

  • હેન્ડ્સ-ફ્રી પ્રો એ શ્રેષ્ઠ Android એપ્લિકેશન છે જે તમને કૉલ અથવા SMS પ્રાપ્ત થતાં જ તમને કૉલરનું નામ આપે છે.
  • ઝડપી, વધુ સારી અને 100% મફત, આ એપ્લિકેશન ફોરવર્ડ કોલ નેમ રિપોર્ટર Apps ખૂબ જ ઉપયોગી છે.
  • હવે કોનો ફોન આવ્યો તે જોવા ખીસ્સામાથી ફોન નહિ કાઢવો પડે તમારા મોબાઇલમાં કોનો કોલ આવ્યો તેમનું નામ બોલશે આ (એપ્લિકેશનથી બનો સ્માર્ટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી)
  • આ Appsની સાઈઝ 10MB છે. જો કે, એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે ફોનમાં 40MB થી 50MB જગ્યા લે છે.
  • એપને અત્યાર સુધીમાં 5 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. એપ 5.1 બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ અને તેનાથી ઉપરની સિસ્ટમને સપોર્ટ કરે છે. એપ્લિકેશનમાં 4.3 સ્ટાર રેટિંગ છે.
  • SMS અને કૉલ્સ માટે ટોચના કૉલર ઓળખ સાધનના નિર્માતા તરીકે, અમે સમજીએ છીએ કે એક જ સમયે મફત અને શક્તિશાળી બંને Caller Name Announcer Apps શોધવાનું સરળ નથી.

કોલર નેમ એનાઉન્સર Apps કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  1. સૌ પ્રથમ તમારા ફોન માં Google Play Store ઓપન કરો
  2. પછી, Play Store ઓપન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
  3. ત્યાં તમે, Caller Name Announcer નામ દાખલ કરો.
  4. હવે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
  5. બસ! Apps તમારા ફોન માં ડાઉનલોડ કરો.

મહત્વની લિંક

કોલર નેમ એનાઉન્સર Apps ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

Leave a Comment