IPPB માં આવી ભરતી, ₹70,000 સુધી છે પગાર

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (IPPB) દ્વારા વિવિધ પોસ્ટ્સ માં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો ને IPPB ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તારીખ 22 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરવા ની રહેશે.

IPPB ભરતી 2023

ભરતી સંસ્થાનું નામ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ
બેંક લિમિટેડ (IPPB)
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ્સ
જગ્યાઓ 8
પગાર ધોરણ નિયમો મુજબ
ભરતીનું સ્થાન ઓલ ઈન્ડિયા
અરજી કરવાની અંત્તિમ તારીખ 22-03-2023
અરજી કરવાનો મોડ ઓનલાઈન
કેટેગરી IPPB ભરતી 2023
ઓફિસિયલ વેબસાઇટ www.ippbonline.com
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં કલીક કરો

પોસ્ટનું નામ

  • એજીએમ માહિતી ટેકનોલોજી
  • ચીફ મેનેજર – ઇન્ફોર્મેશન ટેકનોલોજી
  • AGM BSG (બિઝનેસ સોલ્યુશન્સ ગ્રુપ)
  • એજીએમ (ઓપરેશન્સ)
  • ચીફ મેનેજર – ફ્રોડ મોનિટરિંગ
  • DGM- ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
  • વરિષ્ઠ વ્યવસ્થાપક (સુરક્ષા વહીવટ/આર્કિટેક્ટ)
  • મેનેજર (સુરક્ષા વહીવટ)

શૈક્ષણિક લાયકાત

IPPB ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે નીચે મુજબ ટેબલમાં આપેલ છે:

  • વધુ વિગતો માટે કૃપા કરીને સંપૂર્ણ સૂચના વાંચો.

અરજી ફી

IPPB ભરતીની અરજી કરવા માટે અરજી ફી કેટેગરી પ્રમાણે નીચે મુજબ ટેબલમાં આપેલ છે:

કેટેગરી
ફી રકમ
Gen/ OBC/ EWS Rs. 750/-
SC/ ST/ PwD Rs. 150/-
ચુકવણી પદ્ધતિ ઓનલાઈન

ઉંમર મર્યાદા

IPPB ભરતીની અરજી કરવા માટે ઉંમર મર્યાદા પોસ્ટ પ્રમાણે નીચે મુજબ ટેબલમાં આપેલ છે:

પોસ્ટનું નામ
ઉંમર
વિવિઘ ભરતી 23 થી 55 વર્ષ


નોંધ
: આ ભરતી માટે વય મર્યાદા 23 થી 55 વર્ષ છે. ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 01/02/2023 છે. બેંક ઓફ ઈન્ડિયા (boi po) માટે સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

IPPB ભરતીની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ આપેલ છે:

  • લેખિત પરીક્ષા
  • વ્યક્તિગત મુલાકાત (PI)
  •  દસ્તાવેજ ચકાસણી

IPPB માં ફોર્મ ભરવા ની તારીખ

ફોર્મ શરુ તારીખ 2 ફેબ્રુઆરી, 2023
ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 22 ફેબ્રુઆરી, 2023
પરીક્ષા તારીખ ટૂંક સમયમાં આવશે

IPPB માં ફોર્મ કેવી રીતે ભરવું ?

IPPB ભરતીનું ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબ અનુસરો:

  1. સૌથી પહેલા તમે IPPB ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહી ક્લિક કરો 
  2. અરજી ફોર્મ ભરો
  3. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  4. ફી ચૂકવો
  5. અરજીપત્રકની પ્રિન્ટ કાઢો

IPPB માં ફોર્મ ભરવાની લિંક

જાહેરાત વાંચવા માટે : અહી કિલક કરો
ફોર્મ ભરવા માટે : અહી કિલક કરો
વધુ માહિતી માટે : અહી કિલક કરો

IPPB વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Leave a Comment