ક્યારે આવશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો? અત્યારે જ જાણી લો

પીએમ કિસાન યોજના એ ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે, સરકાર ખેડૂતોને મદદ કરવા માટે દર વર્ષે કુલ 6 હજાર રૂપિયાની રોકડ સહાય કરવામાં આવે છે. વર્ષમાં કુલ 3 હપ્તા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે છે.

પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો ક્યારે આવશે ?

આ વર્ષનો છેલ્લો હપ્તો એટલે કે 15મો હપ્તો નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો જમાં થશે. પીએમ કિસાન નિધિનો 14મો હપ્તો 27 જુલાઈ, 2023 સુધીમાં ખેડૂતઓ ના ખાતામાં જમા થયો હતો. જ્યારે તમે જાણો છો તેમ 31 મે 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિમલાથી PM કિસાન યોજનાનો 11મો હપ્તો જમાં કરવામાં આવ્યો હતો અને PM કિસાન યોજનાનો 12મો હપ્તો 1 સપ્ટેમ્બર, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં જમાં કરવામાં આવ્યો હતો જ્યારે, 13મો હપ્તો 27 ફેબ્રુઆરી 2023 ના રોજ ખેડૂતઓ ના ખાતામાં જમા થયો હતો.

આ યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો

અન્ય માહિતી

પીએમ કિસાન નિધિના 15માં હપ્તા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

5 thoughts on “ક્યારે આવશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો? અત્યારે જ જાણી લો”

  1. Khedut na khatama jetla lokona name hoy aetleke varsdar ma Jenu jenu name hoy te badhayna khata ma hapto jama thay?

    Reply
    • ઉતારા માં જેટલા લોકોનું નામ હોય તે બધા ને મળે

      Reply
  2. 28/04/23 ના રોજ ઓનલાઈન કરેલ છે હજુ એક પણ હફતો આવ્યો નથી શું કરવું

    Reply

Leave a Comment