આ યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો

PM કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો ને વાર્ષિક 6000 ની સહાય આપવામાં આવે છે, એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતો ના ખાતામાં જમા થાય છે. હવે સરકાર દ્વારા એક યાદી મૂકવામાં આવી છે, જેમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો. આ યાદીમાં તમારું નામ ચેક કરો.

યાદીમા કેવી રીતે ચેક કરવું નામ ?

PM કિશાન સમ્માન નિધિ યોજના ની યાદીમાં તમારું નામ ચેક કરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો.

  1. સૌથી પહેલાં તમે આ લિંક https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx પર ક્લીક કરો
  2. ત્યાર બાદ, તમે “State” પર ક્લિક કરી ને રાજ્ય પસંદ કરો
  3. પછી એજ રીતે “District, Sub-District, Block અને Village” સિલેક્ટ કરો

    PM કિશાન સમ્માન નિધિ યાદી
    PM કિશાન સમ્માન નિધિ યાદી
  4. બસ આટલું કર્યા પછી “Get Report” બટન પર ક્લિક કરો અને યાદીમાં નામ ચેક કરો.

ક્યારે આવશે PM કિસાન યોજનાનો 15મો હપ્તો? અત્યારે જ જાણી લો

વધુ માહિતી

PM કિશાન સમ્માન નિધિ યાદી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

error: Content is protected !!