પ્રધાનમંત્રી વય વંદના યોજના, મેળવો દર મહિને ₹.10 હાજર સુધીનું પેન્શન
પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) એ ફક્ત 60 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે એક પેન્શન યોજના છે. આ યોજના હેઠળ દર મહિને ₹.10 હાજર સુધી નું પેન્શન મળશે. પ્રધાનમંત્રી વય વંદના યોજના શું છે? સિનિયર સિટીઝન માટે વડાપ્રધાન વય વંદના યોજના (PMVVY) શરૂ કરવામાં આવી છે. આ 60 વર્ષ અને તેનાથી વધુ … Read more